વસે છે
તું વસે છે મારામાં,
હું વસુ છું તારામાં,
આપણે વસવાટ કરીએ,
એકમેકના શ્વાસમાં,
તું જીવે છે મારામાં,
હું જીવું છું તારામાં,
આપણે જીવીએ છે,
એકમેકનાં વિશ્વાસમાં...

Gujarati Poem by Siddharth Maniyar : 111241761

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now