બોર ખાઈને જે ઠળીયો નકામો
સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ
એજ ઠળીયામાં બીજા હજારો બોર
પેદા કરવાની તાકાત છે,
એટલે "સબંધ" કોઈ પણ હોય "મતલબ" નિકળી
ગયા પછી એને "નકામો" ના સમજવો જોઈએ..!!

Gujarati Quotes by Rahul : 111240768

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now