દિલનો નેક છું સાહેબ
"શરારત" કરું છું સૌની
સાથે પણ "સાજિસ" નહિ .
સ્વાદ અલગ છે મારા શબ્દોનો...
ઘણા ને સમજાતો નથી...
તો ઘણા ને ભૂલાતો નથી.....

Gujarati Shayri by Rahul : 111240766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now