એક વાત લખી રાખજો...
બીજા ના સહારે માત્ર અર્થી નીકળે...
જ્યારે
પોતાના દમ પર આખી જિંદગી નીકળે...
અને
માણસ તો જોઈએ તેટલા મળે છે,
પરંતું
જોઈએ તેવા ભાગ્યે જ મળે છે...

Gujarati Whatsapp-Status by Suresh Patel : 111240626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now