Dhruti Dave 7 year ago

પહેલા નાના હોય ત્યારે સગપણ નક્કી થતું હવે એવું ઓછું જોવા મળે છે. જેથી કોણ ક્યાં ખબર ન પડે ઓળખે પણ નહીં જેથી ઘરમાં સેટ ન થાય કે વાર લાગે પહેલા પહેલેથી જ ઓળખે જેથી ખબર હોય રીતભાત રહેણીકરણી. જેથી જલ્દી ભળી જતાં. હવે તેવું નથી જેથી ભળતા અને રીતભાત રહેણીકરણી ની જાણ હોવી જરૂરી છે જેથી જલ્દી મીક્સ થઈ જવાય. એ માટે દરેક ના ઘરમાં એક જેવું હોવું જરૂરી છે. આ વાત મેં ભવિષ્ય માટે કરી છે કારણ બધું ધીરે ધીરે એક થતું જાય છે માટે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now