કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે....

Gujarati Thought by Prashant Solanki : 111238610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now