વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં...
તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...

શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી, પણ શું મેળવો છો એમાં જ જીવન છે.

Gujarati Thought by Hir : 111236926

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now