પતિએ તેની પત્નીને કહ્યું: જો તો, દૂર પેલી બારીમાંથી સામેવાળી મને ક્યારની flying કીસ આપે છે...!

પત્ની: ... હજારવાર તમને કીધું છે કે દૂરના ચશ્મા પહેરી રાખો.., એ ખારીસીંગના ફોતરા ઉડાડે છે.., સમજ્યા..

??
?????

Gujarati Jokes by Gadhadara Jayou : 111236490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now