*નુપુર નવલખ્ખુ નક્કી*
*પણ પેરાય પગની પાસ*
*કંકુની કિંમત ક્યાય* પણ
લાગે લલાટે લાલદા
??
પગમાં પેરવાના ઝાઝરની કિંમત ઓછા મા ઓછી હજાર રૂપિયા થી લઈને લાખોમાં જોવા મળે છે તેની સરખામણી એ કંકુ ક્યાય સસ્તુ એટલે કે બે રુપીયા ની આખી ડબ્બી બજારમાં મળે છે છતા પણ પાયલ પગમાં જ પેરાય અને કંકુનો ચાન્દલો કપાળ મા થાય છે એમ ક્યારેય પણ રુપિયા ઉપરથી માણસ ની કિંમત નક્કી નો કરવી ??
??? જય મહાકાલ ??