નદી કોઈ ને બાંધતી નથી
પોતે મુક્ત રીતે વહે છે.
એ રીતે બધાને મુક્તિ આપે છે,
આપડે તો મુક્તિના સંતાન છીએ.

Gujarati Microfiction by Krishna Timbadiya : 111235444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now