તારા સ્પર્શ થી મને આજ લીલોતરી મળી ગઈ,
આ મૌસમ ને ખુલવા જાણે એક છત્રી મળી ગઈ.

કાદવ ના ઘર માં અચાનક એક સ્લીપર સરકી ગઈ,
કોણ કહે એને કે આજ માટીમાં સુગંધ ભળી ગઈ.

એ વરસતા મેઘ ને ઝીલવા એક પનિહારી દોડી ગઈ,
જોયું ત્યાં તો પ્રેમવાચા મેઘ-ધરા ની રચાઈ ગઈ.

Gujarati Romance by કલમ ના સથવારે : 111234454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now