ડર
નમસ્તે મિત્રો ઉપર નુ ટાઇટલ જોઈ તમને લાગયો હસે કે આસુ વાત? ડર તો બધા ને લાગે અને દર તો નાના બાળક ને પણ ખબર પડે કે દર કોને કેવાય તો આ ભાઈ સુ ડર ની વાત કરશે. જોવો મિત્રો દર વિશે હું સુ માનું છું એ હું તમને શેર કરવાં માંગુ છું તો પ્લીઝ કોઈ એ ખોટુ લગાડવાં ની જરૂર નથી.
ડર એટલે? આ ડર આવે છે કયાંથી અને દર છે સુ તો મીત્રો દર કોઈ કમજોરી નથી દર સ્વભાવિક બધાં ને લાગે જ જેમ મીત્રો આપણને પ્રેમ ખુશી દુખ એ બધાં ની ફીલિંગ્સ આવે એમ ડર ની પણ આવે જો દર ના આવે તો બધું ઉલટું થઇ જાય પાપ વધી જાય કોઈ કોઈનુ મને નઈ
ખુલે આમ ચોરી મારા મારી રેપ જેવા સંગીન જુર્મ થવા લાગે માટે ડર કોઈ ગલત વસ્તુ નથી.પણ જો ડર વધારે પડતો લાગે તો ગલત કહેવાય . ડરવું જોઈએ પણ એક લિમિટ માં એનો મતલબ એમ નઈ કે પેલા પિન્ટુ એ કીધુ એટલે ડરવું નઈ ભાઈ ગમે તેણે મારો ને ના ભાઈ કોઈ ને મારવા થી કે ડરવા થી તમે સારા લાગશો એ ખોટુ છે.
તમને કબર હશે તમે એવા માણસ ને જ ડરાવશો કે મારશો જે તામ્ર થી કમજોર હશે તમારા થી જો એ ચડીયાતો હશે તો તમે ત્યાં ડેરિન્ગ ની કરો કબર છે ત્યાં ધોકા પડશે. એજ ડર