તમારી મખમલી મુલાકાત
મનોહર. રૂપ થઇ ગઇ
એકલતાની હેમંતે
હૂંફાળી ધૂપ થઇ ગઇ
સ્મરણના સિંહાસને
અલગારી નૃપ થઇ ગઇ!

Gujarati Poem by kundan langalia : 111233762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now