એ જિંદગી આજ રંગ ન બદલજે,
આજ તો મારી સાથે જ ચાલજે.
કેમ રોજ રોજ તન્હા છોડી જાય છે,
મારી આ આંખો રોજ વરસી જાય છે.
મારા શ્વાસમાં રહે છે શ્વાસ ડર ના,
રોજ દે છે દસ્તક કોન અજાણ્યા.
એ જિંદગી આજ વક્ત ને રોકી લે
કેમ રોજ મને તન્હા છોડી જાય છે.
ભાવેશ પરમાર.. "આર્યમ્"