વર્ષા ની બુંદે બુંદ
મારો કાન્હો મને
સ્પર્શે
મન મારું ત્યારે
હરિરસ પીવાને
તરસે
છે એક એક વાદળી
મારો કાન્હો અને
તેમાંથી વરસતો
મેહ
મારા રૂદિયા ને
સ્પર્શે
મારું મન કાન્હા માટે
તરસે
આ મારી આંખો
ચોધાર આંસુ એ
વરસે?

Gujarati Shayri by Hir : 111233329
Vasani Kalpesh 7 year ago

વાહ ખૂબ સરસ કવિતા. જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now