ચેમ્બરમાં મોડે સુધી કામ કર્યા પછી મંત્રીશ્રીએ એમના પીએ ને પૂછયું : કેટલા વાગ્યાં?
પીએ : સાહેબ આમ તો સાડા સાત વાગ્યાં છે, પછી જે આપ કહો તે સાચું!

Gujarati Jokes by Hitesh Rathod : 111231796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now