Gujarati Quote in Jokes by Manoj Mehta

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ને કહો કે બ્રહ્માંડ માં 300 અબજ તારા છે,
તો એ માની લેશે .
પણ

પણ જો એને કહેશો કે બાંકડા નો કલર તાજો છે બેસતો નહી ...
તોય આંગળી તો અડાડશે જ ???
-ન્યુટન નાં ફોઈનો વચેટ દીકરો

Gujarati Jokes by Manoj Mehta : 111231210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now