બસ એટલેજ એના પ્રેમ પર,
મારો વિશ્ચાસ અતુટ થઈ જાયછે.
એ વાતો ભલે કરે બીજાં સાથે પણ,
જરુર પડે કસમ તો મારી જ ખાયછે !!!! ✍️ S.P.

Gujarati Shayri by Sahir Parmar : 111231075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now