તું વરસે ધીમીધારે
તો કીચડ કરી જાય,
તું વરસે અનરાધાર
તો જળબંબાકાર
કરી જાય,
તું કા ના વરસે
એકસરખી ધારે
કે સર્વત્ર
સાકાર શ્રી ની
વર્ષા કરી જાય?️?️

Gujarati Shayri by Hir : 111230982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now