Gujarati Quote in Quotes by RJ_Ravi_official

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા આંગણે ખેલતી કૂદતી મોટી થઈ,
આજે તારા આંગણેથી હું વિદાય થઈ.

તારા આંગણાની તુલસી હું,
આજે કોઈના ઘરની લક્ષ્મી થઈ.

પ્રસૂતિની પીડા સહન કરી તેં,
તને બીજી પીડા ન આપું હું.

નવ મહિના ગર્ભમાં રાખી મને,
નવ જન્મેપન ઋણ ન ચૂકવી શકું.

special thanks:: my hurt beat

Gujarati Quotes by RJ_Ravi_official : 111230946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now