આશા ઉપર જીવન હતું એ પણ મરી ગઇ,
દિલને જરા મળી હતી એ બાંહેધરી ગઇ;

મારા વિના ના ગમ્યું તને ક્યાંય "વેદના" !
ઘર દિલનું જોઇ લીધું અને ઘર કરી ગઇ !!…

Gujarati Good Morning by Dharmesh Vala : 111230930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now