વૃક્ષ ને નવી કૂંપળ ફુટે ને જુના પાંદડાં ખરી પડે
ફૂલ આવે ને પછી ફળ આવતા ફૂલ ખરી પડે
ફળ આવે ને પરિપક્વ થતા ખરી પડે
શું વૃક્ષ ને દુઃખ નહીં થતું હોય પરીવાર ગુમાવવાનું??
-કૃતિકા

Gujarati Thought by Krutika : 111228417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now