ક્યાંક ખાબકી પડે છે તું,
ને ક્યાંક સાવ જ ઝરમર,
ત્યાં પણ 'વાદળ નીચેથી',
લાંચની પ્રથા આવી કે શું?
✍કિનાર

Gujarati Thought by Kinar Rana : 111228169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now