પહેલાના યુગમાં મોબાઇલ, ઇન્ટરનેટ કે પછી સહેલાઈથી અને ઝડપથી એકબીજાની નજીક અને મળી શકાય તેવી આધુનિક સુવિધા ન હોવા છતાં વ્યક્તિ દિલથી એકબીજાની નજીક અને લાગણીઓ સાથે જોડાયેલ હતી.
જ્યારે આજના મોબાઇલ, ઇન્ટરનેટ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એવા યુગમાં વ્યક્તિ એકબીજાની નજીક તો સહેલાઈથી અને ઝડપી પહોંચી શકે છે. પરંતુ માત્ર શરીર જ નજીક હોય છે, ના તો એ લાગણીઓ રહી છે કે ના તો એવુ દિલ.
- મનીષ ચુડાસમા