શુ દુવાઓ આપું,શુ પ્રાર્થી શકુ...
આપી છે સૌથી મોટી દોલત....
જે નથી મળતી દરેક ને....
બસ એ જ પ્રાર્થના કે આવું
સંતોષ ભર્યું જીવન હંમેશા
જીવો....હાસ્ય નું ઝરણું
અવિરત વહ્યા કરે...

Gujarati Thought by Shree...Ripal Vyas : 111226975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now