#વંટોળ
તે મારી મદદ માટે હાથ લંબાવ્યો હતો. સાચી વાત છે.
મૈ એને ના થાભ્યો. મારી ભુલ હતી.
તને મારાથી નારાજ થવાનો પુરો હક છે.
હુ ના નથી કહેતો.
પણ તુ એ પણ વિચાર હુ વંટોળની વચ્ચે હતો.
હવે તુ જ કહે હુ તને કેમ થામ્ભતો ?
મને તને મારી સાથે ફસાય જવાની બીક લાગતી હતી.
-રેરા