▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
*વૃક્ષ* એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં *ફૂલ નીચે ખરી પડયાં..,* તેનું ધ્યાન તો *નવા ફૂલ* ખીલવવા માં જ હોય છે...

શું ખોઈ બેઠા તેનું નામ *જીવન* નથી. પણ શું *મેળવો* છો એમાં જ જીવન છે...!!!

?સુપ્રભાત?
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬

English Quotes by Vikram : 111226916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now