બધા શમણાં કંઇ "શાશ્વત" નથી હોતા,
સહુ કોઈ તારા થી "આશ્વસ્થ" નથી હોતા,
સહુ ના સપના ઓ ને શાશ્વત કરી બતાવ,
તો માનું કે તને ચડતા પુષ્પો કાંઈ "ફોકટ" નથી હોતા..
~અદ્વૈત

Gujarati Blog by Himanshu Patel : 111226472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now