જોઈ ગરીબી અમીરોની મારાથી હસાય ગયું,
અમારા ગરીબોના ઝૂંપડેથી ધન છલકાય ગયું ..

ખરીદવા નીકળ્યાએ આજ જગ ને રુપિયાથી
પણ વગર પૈસે આ સુખ અમને વીંટળાય ગયું ..

-કુંજદીપ ?

Gujarati Whatsapp-Status by Kinjal Dipesh Pandya : 111225039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now