ખુલ્લી આંખો થી જોયેલા સપનાઓ થી આપણી રાતો ની ઊંઘ ઉડી જાય છે,ભૂતકાળ ને ભૂલી ભવિષ્ય ને બદલવાની ઈચ્છા જાગૃત થાય છે, આ તો મનોબળ ની વાત છે બાકી માણસ ચાહે તો આકાશ ને ચીરીને રસ્તો બનાવી જાણે છે,

Gujarati Quotes by shreyansh : 111224745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now