જરાક વાયરો વાયોને કોઈનો દુપટ્ટો હવામાં લહેરાયો....
હળવેકથી અને વાળની લટ સરખી કરી..
ને કોઈના હૈયામાં તુફાન ઉમટ્યું,
અને નજરોથી નજરોને વાત થઈ ગઈ..
વગર બોલે બધીજ વાત થઈ ગઈ....
શબ્દ સાધના : હિરેન પટેલ

Gujarati Blog by Patel : 111224719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now