સર્વે મિત્રો ને વિનંતી છે કે આ મંચ સાહિત્ય તથા સલગ્ન બાબતો માટે નો મંચ છે. અહીંયા તે સિવાય ની બાબત રજૂ કરવી યોગ્ય નથી. એક બહેન વાઘેલા નીતાબેન બાબુલાલ સવાર સવાર ના આખો ફૂલો નો બગીચો ગુડ મોર્નિંગ સાથે મોકલી મંચ ને સુગંધિત કરે છે તેમને વિનંતી કે ફૂલો નો વરસાદ ના કરો. અહીંયા લગભગ બધા ઘાયલ ભેગા થયા છે. મારી વિનંતી ને સકારાત્મક રીતે લેજો