કબૂલી રહ્યો છું નાદાની
સચોટ કહું છુ નથી ફરેબી
મેં તો સમજી લીધી કહાની
ને તો પછી વધી મારી અમીરી
તું દિપ છે અમર સાક્ષી,
એમાં શું કરે મન ની ગરીબી
મેં તો શું મેળવ્યું કે ખોયું,
હું તો મસ્ત છું મન ની ફકીરી
વાત ચાતકની ના સમજાણી,
કૈ વરસાદ નુ નીકળી સુનામી
ઓળખી લીધી એની ઐયાષિ,
જાણે રહે તારી આ જવાની
નિભાવી રહ્યો છું ખાનદાની,
આંખો એજ છે નજર બદલાણી
જાણું છું મરામત દિલની પુરાણી,
થોડો અભણ છું નથી ભિખારી
યાદ રાખ "અતિત" નહીં મળે,
હવે વર્ષો સુધી એકે પીનારી
દુનિયા તો છે, મતલબ થી ભરેલી
આબાદ છે, રેહસે મેહફીલ કુમારની
કમલેશ શ્રીમાળી
"અતિત"
7016197222
(પાલનપુર - ગુજરાત)