અમે લોકો ત્રણ સપ્તાહ સુધી એકબુજા નો અભ્યાસ કરીએ છીએ , અમેલોકો ત્રણ માસ સુધી એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમેલોકો ત્રણ વર્ષ સુધી એકબીજા સાથે ઝઘડતાં રહીએ છીએ . અમેલોકો ત્રીસ વર્ષ સુધી એકબીજાને સહન કરીએ છીએ અને ત્યાર બાદ અમારાં બાળકોએ બધું કરવાનું શરૂ કરી દે છે
આવું ન થાય તો માનજો કે તમારું દામ્પત્ય સુખી છે... લગ્ન જીવન સુખી છે..chiragvora