Gujarati Quote in Good Morning by Maitri Barbhaiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂતકાળ તો બધાનો ભવ્ય જ હોય છે પણ એને આપણી પર હાવી થવા દેવો કે નહીં એ આપણી પર નિર્ભર કરે છે.આમ તો એને જેટલું હાવી થવા દ‌ઈશુ એટલી આપણને જ વધારે નકારાત્મક આવતી જશે, માટે એને હાવી ન થવા દ‌ઈએ.એવુ તો નથી કે આ દુનિયામાં કોઇને આપણી પરવા નથી કેમ કે કો'ક તો આપણું Status અને Last seen છૂપી રીતે જોતું જ હશે તો આ પણ કાંઈ ઓછું નથી.ભલે આપણને ન ખબર હોય કે કોણ આપણું Last seen અને Status જોવે છે પણ આ બધું એ સાબિત કરે છે કે હજી પણ કોઈ આપણી ચિંતા કરે છે.હજીય આ દુનિયા એટલી ખરાબ નથી જેટલી આપણે એને માનીએ છીએ.એવુ નથી કે આપણો ભૂતકાળ જાણીને લોકો ફાયદો જ ઉઠાવે કારણ કે અમુક લોકો હજુ પણ એવા છે જે આપણો ભૂતકાળ જાણતા હોવા છતાં આપણી સાથે ઊભા હોય!!

Gujarati Good Morning by Maitri Barbhaiya : 111219663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now