જિંદગી...
પ્રેમ થી..
પ્રેમ માં,
પ્રેમ ની શરતો ના આધારે,
બહુ આસાની થી જિવવા માં આવે છે..
સંબંધો સાચવવાથી સચવાય છે,
નિભાવવાથી નભે છે..
નારાજ થવા થી નારાજ થાય છે,
મનાવવા થી માની જાય છે..
છોડવા થી છુટી જાય છે..
જોડવા થી જોડાઇ જાય છે..
સંબંધો ની દુનિયા આવી રિતે જ ચાલતી રહે છે.......