આપણા બધામાં એક કલાકાર છૂપાયેલો હોય છે પણ આપણે એમને એમની કલા દેખાડવાનો મોકો નથી આપતા અને પછી એમનો વિકાસ ક્યાંક કો'ક ખૂણે રૂધાવા લાગે છે.આપણા દેશમાં આપણે કલાકારની કદર નથી કરતા માટે આપણા જ લોકોને વિદેશમાં એમની કલા બતાડવી પડે છે.
On This Note: બતાડવા તો માત્ર એક વખત એમની કલાને,
પછી જોઈશું કે એમનો વિકાસ કેટલો થાય છે!!