ROSE DAY ના દિવસે વટથી rose આપીએ છીએ, તહેવારોમાં શ્રદ્ધાપુર્વક આસોપાલવના તોરણો બાંધીએ છીએ... પણ future મા rose જ નહિ હોય અને આસોપાલવ જ નહિ હોય તો શું કરીશું ????
ભવિષ્યમા global warming ને કારણે AC ROOM મા બેસી રહેવું પડે એના કરતાં plantation કરવું વધારે સારુ.
Pl. Plant a tree this monsoon...???