એ હમેશાં કહેતો મને કે એ બધા જેવો નથી બહુ અલગ છે ...
મને થયું કે અગર તું બધા જેવો ન હતો તો પછી તને પણ બધા ની જેમ વાંક કેમ મારો જ દેખાણો...
મારી આંખ મા રહેલો દર્દ કેમ ના જોઈ શક્યો તું ?
તું મારા કહ્યા પેલા જ મારી મજબુરી કેમ ના સમજી શક્યો ?
એના થી પણ વધુ એક જ ક્ષણ મા કહી દીધું કે તારા પર મારો કોઈ હક જ નથી ...