Gujarati Quote in Good Morning by HINA DASA

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું બંધ બારણાનું માણસ, ખોલી શકીશ મને ??
હળવી ટકોર કરીશ ત્યાં જ બોલી શકીશ મને..

કલમ ને કાગળ, શબ્દો ને ભાવો, વ્યક્ત ને મૌન,
બધાથી પાર થઈ આવીશ તો ખોળી શકીશ મને...

તાજો તખ્તના ક્યાં કશે પરવાના મેળવ્યા છે,
જરા અમથા સ્પંદન થકી પહેરી શકીશ મને....

શું વ્યક્ત ને શુ અવ્યક્ત, સરવાળે તો બધું અસ્તવ્યસ્ત,
સરળની સરવાણી થકી ઓળખી શકીશ મને...

Gujarati Good Morning by HINA DASA : 111215998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now