English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

New generation;
દાદાની તબિયત અત્યંત ખરાબ થતા એમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા. નાકમા નળી અને છાતી પર વાયર લગાવી દીધા. થોડી વારમાં તેમનો 5 વર્ષનો પૌત્ર એની મમ્મી સાથે દાદાને મળવા આવ્યો. દાદાને જોતાં એણે મમ્મીને પૂછ્યું, મમ્મી દાદાને ચાર્ઝિંગમા મુકયા છે?

English Shayri by બાબા સત્સંગી : 111215598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now