લગ્ન એટલે શું ?????
હળવાશથી લેવું....
ભાગ-1
સેવ-ટમેટા ના શાક માથી ટમેટા-ટમેટા ગોતી અને કાઢી નાંખતો છોકરો ખાલી ટમેટા નું શાક ખાવા રાજી થઇ જાય બસ આ જ લગ્ન..!
??
લગ્ન એટલે શું????
ભાગ-૨
વડાપાંવ ની ચટણી બીજી વાર માંગવા મા શરમાતો છોકરો.
પાણીપુરી નું ચુરણ ખાવા માટે ૫ મીનિટ ઊભો રહે બસ આ જ લગ્ન...!
??
લગ્ન એટલે શું ???
ભાગ-૩
સાઉથ નું હિમ્મતવાલા ફિલ્મ નો ચાહક દરરોજ ૯ વાગ્યે કુમકુમ ભાગ્ય વીંધાતાં જોવા લાગે બસ આ જ લગ્ન...!
??
લગ્ન એટલે શું???
ભાગ-૪
એક C.A કરતો વીઘાર્થી ફેસબુક લેખક બની જાય બસ આ જ લગ્ન...!!!
??
લગ્ન એટલે શું ???
ભાગ-૫
વાધ ની જેમ જીવરાજ ની ચા પીતો છોકરો બકરી બની ને વાધ-બકરી પીવા લાગે બસ આ જ લગ્ન...!!!
??
લગ્ન એટલે શું???
ભાગ-૬
મેળા મા ગયેલો આદમી ચકડોળ અને હોડી બેચવા ની જગ્યા એ સેન્ડલ અને પર્સ ના સ્ટોલ જઇ ને ઉભો રહે બસ આ જ લગ્ન...!!!
??
લગ્ન એટલે શું ???
ભાગ-7
ગલકા અને તુરીયા વચ્ચે નું અંતર ન જાણતો છોકરો સાંજ ના સવા આઠે દુઘ ગરમ કરવા ઉભો રહી જાય બસ આ જ લગ્ન...!!!
??
લગ્ન એટલે શું ???
ભાગ-૮
ભલે આખા ભારત મા ફોગ ચાલે પણ ઘર મા તો પત્ની ઓ નું જ ચાલે છે...!!!
??
લગ્ન એટલે શું ????
ભાગ-૯
My Life is my wife એવી પોસ્ટ મુકી ને હવા મારતો છોકરો. My Wife is my life લખી ને હેપ્પી ફીલીંગ શેર કરતો થય જાય બસ આ જ લગ્ન...!!!
??
#લગન શબ્દમાં જ #ગન ? છુપાયેલી છે.
એટલે ભડાકા? તો થવાના જ...
???
#જસ્ટ_કોપી_પોસ્ટ ???