તું કોણ ???
રાખીશ નહિ અહમ....
પૈસા આવશે અને જશે, યાદ રાખજે, તું માત્ર એક રેતીનું કણ છે
રાજા મહારાજાઓ આવ્યા અને ગયા, યાદ રાખજે, તું માત્ર એક રેતીનું કણ છે.
ભલ ભલા ઉચ્ચ કલાકારો આવ્યા અને ગયા, યાદ રાખજે......
સુંદરીઓ અને અપ્સરાઓ એ સુંદરતાનું કર્યું અભિમાન, માટીની કાયા માટીમાં મળી ગઈ; યાદ રાખજે.....
વૈજ્ઞાનિકો એ કરી મોટી શોધ, એ પણ ગયા, યાદ રાખજે....
અહમ અને અભિમાન ટકતા નથી, યાદ રાખજે તું માત્ર એક રેતીનું કણ છે.
Armin Dutia Motashaw