હવે તને જોવાનો કોઈ અથૅ નથી
તમે સમજી શકો એવુ તમારું દિલ નથી.
તમે તરછોડાયા કરો અને હું ચાહયા કરું
એ વાત મને મંજુર નથી.
ભલે હું હારી ને તુ જીત્યો પણ
મારી હાર જેવો દમ તારી જીતમાં નથી.
ભલે મારી હાથની લકીરો માં તું નથી
પણ નસીબદાર તુ નથી કે તારા નસીબ માં હું નથી.