* મિત્રો સાવધાન !
* *વોટ્સેપનું અને ફેસબુકનું સર્વર ડાઉન છે કોઈ મોબાઈલમાં ખરાબી આવી નથી*
જો આપ વોટ્સેપમાંથી ફોટો કે વીડિયો ડાઉનલોડ ન કરી શકતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. સર્વર ડાઉન હોવાથી આ સમસ્યા છે.ભારત સહિત યૂ.કે અને સાઉથ અમેરિકામાં સૌથી વધુ ખામી જણાય છે. તમારા ફોન કે ઈન્ટરનેટમાં ખામી નથી .આપના સ્નેહીજનો અને મિત્રોને મેસેજ ફોરવર્ડ કરી જાણ કરો.