*રોજ સવારે જાગીને તરત પ્રભુની સાથે કરવાનો સંવાદ...*
*"હે પ્રભુ,*
*રાત્રે સુઈ ગયા પછી બધું જ ભુલાઈ ગયું'તું..મારૂં હોવું પણ..*
*આજે સવારમાં મારૂં જાગવું એ મારા પરનો તારો પ્રેમ છે. નહીંતર જાગવું એ મારા હાથની વાત નથી..*
*તારા આ પ્રેમને સમજી શકું એવી સમજણ દે અને અનુભવી શકું એવું હૃદય દે...."*
*?જય ભગવાન
- અજ્ઞાત