Gujarati Quote in News by Parmar Narvirsinh

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુરત: કિરણ હોસ્પિટલે કરી મહત્વની જાહેરાત, દીકરીના જન્મનો કોઈ પણ ચાર્જ નહી લેવાય

જનતા માટે આજે ખુલ્લી મુકાયેલી સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાનને મજબૂતી આપવા એક મજબૂત નિર્ણય લેવાયો અને સભામાં જાહેર થયો.

હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં જે સ્ત્રી દીકરીને જન્મ આપશે એ સ્ત્રી પાસેથી કોઈ પ્રકારનો સારવાર ખર્ચ લેવામાં નહિ આવે. જો કોઈ સ્ત્રીને પ્રથમ સંતાન તરીકે દીકરી હોય અને બીજા સંતાન તરીકે ફરીથી દીકરી જન્મે તો સારવાર ખર્ચમાં મુક્તિની સાથે દીકરીને પાકતી મુદતે 100000 રૂપિયા મળે એવા બોન્ડ આપવામાં આવશે.

માત્ર વાતોના બદલે નક્કર નિર્ણય લેવા બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓને વંદન.
??????????????

?નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...
As forwarded

Gujarati News by Parmar Narvirsinh : 111210267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now