ગુજરાતી સિનેમા ના ટાઇટલ બનાવો
Titanic = નાવડી ડુબી સાજન તારાં દેશ માં
3 Iditos = 3 ડોબા તોબા તોબા
Mission: Impossible = અસંભવ
Gajni = ટકલા નો બદલો
Sabse Bada Khilaadi = ડૉન લેવાં ગયો લોન
Desh પરદેશ = દેશ રે જોયાં દાદા પરદેશ જોયાં
Dhol = ઢોલા મારું
મેલા =દલડું દીધું મેં કારતક ના મેલા માં
Aakhri Raat= છેલ્લો દિવસ
yaaraana = બે યાર
Fashion= પાતળી પરમાર