કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા ,
હું શબ્દ ને તું અર્થ ,
તારા વગર હું વ્યર્થ !
અડધી ચા , આખી વાતો ,
શમી સાંજ , થમેલી યાદો ,
ક્યાંક તું , ક્યાંક હું ,
મળ્યું શું , ગુમાવ્યું શું ,
સવાલ ઘણા , જવાબ એક :
*મિત્ર*......
*મિત્રતા* એટલે
*" કુંડળી "* મેળવ્યા વગર સ્થાપિત થતો
અને આજીવન કાયમી રહેતો સંબંધ....
???????