ઘુઘો જ્યારે નાનો હતો, ત્યારે એના કેટલાક સપનાઓ હતા.
જેમ કે ,જ્યારે એ 48/50ની ઉંમરનો થાય, ત્યારે એની પાસે મોટું મકાન હશે, ફેરારી કાર હશે, લોનાવાલા માં મોટ્ટુ ફાર્મ અને એવું જ મોટ્ટુ ફાર્મ હાઉસ હશે. માત્ર....
ઘુઘા નું એક જ સપનું પૂરુંથયુ.
ઘુઘો આજે 50 વરસનો થયો.
???